Posts

6થી8 ખુલવાની સંભવિત તારીખ

Image
 10,12ની શાળાઓ ખોલી દીધા બાદ હવે 1લી ફેબ્રુઆરી થી ધો-9 અને 11 ની શાળાઓ ખુલવા જઈ રહી છે ત્યારે જાણો ધો-6થી8 ક્યારે ખુલી શકે છે.... ધોરણ-5થી8નાં જ્ઞાનકુંજ આધારિત વિડીયો સ્વરૂપે અભ્યાસસામગ્રી જોવા માટે ધો-5થી8 જ્ઞાનકુંજ વિડીયો જોવા માટે અહીં ટચ કરો..

વોટ્સએપ આધારિત ટેસ્ટ

Image
વોટ્સએપ આધારિત સ્વ મૂલ્યાંકન કરવા માટેની માર્ગદર્શિકા ધોરણ-3થી12 નાં વિદ્યાર્થીઓ માટે...ખૂબ જ જરુરી... *વોટ્સએપ પર સાપ્તાહિક પરીક્ષા આપવા નો વોટ્સએપ નંબર*  ડાયરેકટ લિંક નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી નંબર સેવ કર્યા વગર મેસેજ કરી શકાશે. વોટ્સએપ લિંક માટે અહીં ટચ કરો.. *પરીક્ષા આપવાની રીત / માર્ગદર્શિકા માટે નીચેની લિંક પર ક્લિક કરો* ડાઉનલોડ કરવા અહીં ટચ કરો..  

NMMS પ્રેક્ટિસ માટે ઓનલાઈન ટેસ્ટ પેપર

Image
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે મહાવરા માટેનાં પ્રશ્નો ટેસ્ટ આપવા માટે પોતાનું નામ , શાળાનું નામ અને જિલ્લો પસંદ કરીને આગળ આપેલા તમામ પ્રશ્નોનાં સાચા જવાબ પસંદ કરીને સબમિટ કરો... ટેસ્ટ આપવા માટે નીચેની લિંક પર ટચ કરો.. NMMS ટેસ્ટ-1 NMMS ટેસ્ટ-2 NMMS ટેસ્ટ-3 NMMS ટેસ્ટ-4 NMMS ટેસ્ટ-5 NMMS ટેસ્ટ-6 NMMS ટેસ્ટ-7 NMMS ટેસ્ટ-9 NMMS ટેસ્ટ -10 NMMS ટેસ્ટ -11 NMMS ટેસ્ટ -12 NMMS ટેસ્ટ-13 NMMS ટેસ્ટ -14 NMMS ટેસ્ટ -15

JIO વાપરનાર માટે ખુશખબર...

Image
જીઓ દ્વારા કોલ કરનાર દરેક ગ્રાહક હવે અન્ય નેટવર્કમાં પણ ફ્રી કોલ કરી શકશે...6 પૈસા નો ચાર્જ 1લી જાન્યુઆરી થી નાબૂદ.... વધુ જાણવા માટે અહીં ટચ કરો..bpeethva

2010-2011 માટે 4200 ગ્રેડ પે બાબત

        શું તમે 2010 અને 2011 ની ભરતીવાળા શિક્ષક છો ...???       તો આ ન્યૂઝ 4200 ગ્રેડ પે બાબત તમારા માટે જોવાલાયક ....   વધુ જાણવા માટે અહીં ટચ કરો..bpeethva

ધોરણ-1 થી 8 અને 9 તથા 11 માં માસ પ્રમોશન

          જુઓ ધોરણ-1 થી 8 અને 9 તથા 11 માં માસ પ્રમોશન આપીને આગળના ધોરણ માં વિદ્યાર્થીઓને મોકલવા બાબતે શિક્ષણ મંત્રીએ શું કહ્યું... વધુ જાણવા અહીં ટચ કરો..

જ્ઞાનકુંજ ઘરઆંગણે ધોરણ-5 થી 8 pdf

Image
જ્ઞાનકુંજ ઘરઆંગણે ફાઈલ ડાઉનલો કરવા માટે ની  લિંંક નીચે આપેલ છે તેના પર ટચ કરો... ઘર આંગણે જ્ઞાનકુંજ ધોરણ-5 થી 8 PDF ફાઈલ