Posts

Showing posts from January, 2021

6થી8 ખુલવાની સંભવિત તારીખ

Image
 10,12ની શાળાઓ ખોલી દીધા બાદ હવે 1લી ફેબ્રુઆરી થી ધો-9 અને 11 ની શાળાઓ ખુલવા જઈ રહી છે ત્યારે જાણો ધો-6થી8 ક્યારે ખુલી શકે છે.... ધોરણ-5થી8નાં જ્ઞાનકુંજ આધારિત વિડીયો સ્વરૂપે અભ્યાસસામગ્રી જોવા માટે ધો-5થી8 જ્ઞાનકુંજ વિડીયો જોવા માટે અહીં ટચ કરો..

વોટ્સએપ આધારિત ટેસ્ટ

Image
વોટ્સએપ આધારિત સ્વ મૂલ્યાંકન કરવા માટેની માર્ગદર્શિકા ધોરણ-3થી12 નાં વિદ્યાર્થીઓ માટે...ખૂબ જ જરુરી... *વોટ્સએપ પર સાપ્તાહિક પરીક્ષા આપવા નો વોટ્સએપ નંબર*  ડાયરેકટ લિંક નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી નંબર સેવ કર્યા વગર મેસેજ કરી શકાશે. વોટ્સએપ લિંક માટે અહીં ટચ કરો.. *પરીક્ષા આપવાની રીત / માર્ગદર્શિકા માટે નીચેની લિંક પર ક્લિક કરો* ડાઉનલોડ કરવા અહીં ટચ કરો..  

NMMS પ્રેક્ટિસ માટે ઓનલાઈન ટેસ્ટ પેપર

Image
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે મહાવરા માટેનાં પ્રશ્નો ટેસ્ટ આપવા માટે પોતાનું નામ , શાળાનું નામ અને જિલ્લો પસંદ કરીને આગળ આપેલા તમામ પ્રશ્નોનાં સાચા જવાબ પસંદ કરીને સબમિટ કરો... ટેસ્ટ આપવા માટે નીચેની લિંક પર ટચ કરો.. NMMS ટેસ્ટ-1 NMMS ટેસ્ટ-2 NMMS ટેસ્ટ-3 NMMS ટેસ્ટ-4 NMMS ટેસ્ટ-5 NMMS ટેસ્ટ-6 NMMS ટેસ્ટ-7 NMMS ટેસ્ટ-9 NMMS ટેસ્ટ -10 NMMS ટેસ્ટ -11 NMMS ટેસ્ટ -12 NMMS ટેસ્ટ-13 NMMS ટેસ્ટ -14 NMMS ટેસ્ટ -15